| શ્રી સૂરિભગવંતોની સાધનાનું શિખર મહિમાવંત શ્રીસૂરિમંત્ર |
|
![]() |
|
|
સૂરિમંત્રનો આદિ જિણંદથી, મહિમા મોટો ગવાયો, વીર પ્રભુએ દીયો ગૌતમને, ગૌતમમંત્ર કહાયો, નમસ્કારસમ શાશ્વત જગમાં, પંચ પ્રસ્થાને છવાયો, ત્રિકરણ શુદ્ધે આરાધે તે, ઋદ્ધિ-સિદ્ધિ-વાંછિત પાયો. |
|
| શબ્દોમાં રહેલી પ્રચંડ શક્તિ... | |
![]() |
ભારતીય સંસ્કૃતિ શબ્દોમાં રહેલી પ્રચંડ શક્તિને સ્વીકારે છે. તેના અનુભવો સમયે સમયે મંત્રસિદ્ધ, શક્તિસંપન્ન મહાપુરુષો સ્વયં કરી ચૂક્યા છે. જગતને કરાવી શક્યા છે. આજનું વિજ્ઞાન પણ હવે આ શબ્દ શક્તિનો સ્વીકાર કરી રહ્યું છે, આ શક્તિને જાગૃત કરવા અનેક મંત્રો પ્રાચીન ગ્રંથોમાં બતાવ્યા છે. તેમાં એક છે "શ્રી સૂરિમંત્ર".
|
| સૂરિમંત્રની દ્વારા રિદ્ધી-સિદ્ધી | |
![]() |
સૂરિમંત્ર મહામંદિરમાં ચાર પ્રતિમાઓની મધ્યમાં સાહસ્ત્રદળ સુવર્ણકમળ ઉપર બિરાજમાન લબ્ધિનિધાન શ્રી ગૌતમસ્વામીજી 31” ઇંચના બીરાજમાન છે. 63” ઇંચના પરિકરમાં સમવસરણમાં બિરાજિત શ્રી મહાવીરસ્વામિજી, બીજા દસ ગણધરો, 64 ઇન્દ્રો, દશ દિક્પાલ, નવગ્રહ ક્ષેત્રપાલ સહિત બિરાજમાન છે…. |
| સૂરિમંત્રમહામંદિરનો વૈભવ | |
![]() |
આજ પરિસરમાં યાત્રા કરવા જતા દરેક યાત્રિકો દર્શન કરી શકે તેવા યોગ્યસ્થાને દેવકુલિકામાં તપાગચ્છસંરક્ષક શ્રી મણિભદ્રવીર, કલિકાળના હાજરાહજૂર દેવ શ્રી ઘંટાકર્ણવીર, સર્વની આસ્થાના પ્રતીક શ્રી નાકોડાભૈરવજી પ્રતિષ્ઠિત છે. |





સંસાર ચક્રનું કરે સમાપન, તે છે સિદ્ધચક્રનું આરાધન.
મધ્યપ્રદેશમાં આવેલું હાસામપુરા શહેરનું શ્રી અલૌકિક પાશ્વર્નાથ ભગવંતનું અલૌકિક તિર્થ. 
સ્વાધ્યાય

માં આવેલું વિશાળ સમવસરણ મંદિરના દર્શન જરૂર કરજો.