પાલીતાણા તીર્થમાં શ્રી શત્રુંજયની તળેટીમાં આવેલું વિશાળ સમવસરણ મંદિરના દર્શન જરૂર કરજો. See more >>
બાળકો માટે વાર્તા
બાળકો માટે તેમના મિત્રની ગરજ પૂરી પાડતી સુંદર સાર ધરાવતી અને સંસ્કારોની ગુણવત્તા વધારતી બાળવાર્તાઓડાઉનલોડ કરવા ક્લીક કરો.
સંત સાગર
ભારત એ સંતોનો દેશ કહેવાય છે, અર્થ, કામ, ધર્મ અને મોક્ષ આ વાતની સમજણ અને આપણે સાધારણ જીવનમાં અસાધારણ કેવી રીતે જીવવું, સંસારથી ધર્મ તરફ વળવા માટે આ સંતોના જીવનચરિત્ર વાંચી તમે જરૂર ધન્ય મહેસુસ કરશો.